ડભોઇ નુ વર્તવરણ અનુકૂળ હોવા ને લીધે વર્ષ દરમાયાણ કોઈ પણ મહિનામા મુલાકાત લાઇ શકાય છે. જાન્યુઆરી થી માર્ચ મહિના સુધી, દિવસ નુ તાપમાન આસરે ૩૦° સે રહે છે અને રાતનુ તાપમાન ૨૦° સે સુધીનીચે જાય છે. અપ્રિલ થી મે મહિનામા ડભોઈ ગરમી રહે છે. મે મહિના દરમિયાન, દિવસ નુ તાપમાન 41° સે સુધી જાય છે અને રાત નુ તાપમાન 27° સુધી નીચે જાય છે. જૂન થી સેપ્ટેંબર મહિના સુધી ચોમાસુ ઋતુ ના લીધે ભારે વરસાદ રહે છે. આં મહિના દરમિયાન ડભોઈ ની મુલાકાત લેવાનુ ટાળવું જોઈએ. અક્ટોબર થી ડિસેમ્બર ના મહિનામા ડભોઈ ની મુલાકાત લેવાનો શ્રેસ્ત સમય છે.
|