ડભોઇ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ડભોઇ આ તાલુકાનું મુખ્ય મથક છે.
ડભોઇનું પ્રાચિન નામ દર્ભાવતિ નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતિ પડ્યુ હતું. ડભોઇ ખાતે જગતભરનું સૌથી મોટું નેરોગેજ રેલવેનું જંકશન આવેલું છે. આ ઉપરાંત આખા ભારતીય ઉપખંડમાં ડભોઇ ખાતે સૌપ્રથમ જાહેર વીજળી ઘર બનાવવામાં આવ્યું હતું.જૈન માટે ડભોઇ મોટુ ધાર્મિક અને પવિત સ્થદ છૅ. ડભોઈ ગામમાં ધર્મશાળા તેમજ ભોજનશાળાની સગવડતા છે. વડોદરાથી ડભોઈ ૩ર કિ.મી.દૂર આવેલું છે. ડભોઇ મા ૬ જૈન દેરાસર અને ૧ વાટિકા નીચે મુજબ આવેલા છે. |
|
Dabhoi also called as Darbhavati is a city and a municipality in Vadodara district in the state of Gujarat, India. It was originally known as Darbhavati.
Dabhoi Fort is known for its four gateways, namely Hira Bhagol located in the east, Vadodara Gate in the west, Champaner Gate in the north and Nandod Gate in the south. Of these four gateways, Hira Bhagol is famous for its exquisite stone carvings. Dabhoi is also a major gateway for Narmada Dam, the life line for Gujarat state. At one time the Dabhoi railway station was the biggest narrow gauge railway station in Asia. It is a major Jain pilgrimage place. There are 6 temples and 1 vatika. Shri Lodhan Parshvanath temple is main attraction. |